પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬
ગીતાબોધ.

તાધ તેને ઇશ્વરમય લાગે છે. આવું જ્ઞાન પાપીમાં પણ નામી પાપી હોય તેવાનેચે તારે છે. આવું જ્ઞાન કોંધનમાંથી મનુષ્યને મુક્ત કરે છે, એટલે કે કમનાં ફળ તેના સ્પર્શ કરતાં નથી. એના જેવું પવિત્ર આ જગતમાં બીજાં કંઈ નથી. તેથી તું શ્રદ્ધા રાખી, શ્વરપરાયણુ થઈ, ક્રિયાને વશમાં રાખીને એવું જ્ઞાન પામવા મથળે; તેથી તને પરમ શાંતિ મળશે. ત્રીજો, મા અને હવે પછીના અધ્યાય એમ ત્રણે સાથે મનન કરવા જેવા છે. તેમાંથી અનાસક્તિ ચેાગ શું તેની ખ~ર પડી રહે છે. એ અનાસક્તિ-નિષ્કામતા-~કમ મળી શકે એ પણ તેમાં થેડે ઘણે અંશે બતાવી દીધું છે. આ ત્રણ અધ્યાય અરેાભર સમજી લીધા હોય તા પછીના સમજવામાં આછી મુશ્કેલી પડે. પછીના અધ્યાયે અનાસક્તિ પામવાનાં સાધના અનેક રીતે આપણને ઋતાવે છે. એ દૃષ્ટિએ ગીતાના અભ્યાસ આપણને જરૂર છે અને તેમ કરતાં આપણી રાજની ગૂચેના ઉકેલ