પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૮
યજ્ઞ-૧*

યજ્ઞ-૧૧ તા. ૨૧-૧૦-૩૦ મંગળપ્રભાત આણે યજ્ઞ શબ્દનો ઉપયોગ બહુ કરીએ છીએ. આપણે નિત્યના મહાયજ્ઞ પણ રચ્યા છે. તેથી યજ્ઞ શબ્દ વિચારી લેવા એ જરૂરનું છે. યજ્ઞ એટલે આ લાકમાં કે પરલોકમાં કઈ પણ અઘ્યા લીધા કે ઋષા સિવાય પરાર્થે કરેલું

  1. વિચાર'માં પ્રસિદ્ધ કરેલા પત્રા બાદ

ગાંધીજીએ યજ્ઞ પર એ પન્ના લખેલા. તેમ જ તે અરસામાં ખાનગી પત્રમાં તે વિષે કેટલુંક વિશેષ લખેલું. યજ્ઞના અર્થ સમજવામાં મદદગાર થશે માનીને તે અહીં આપવામાં આવ્યું છે. પ્રકાશક spadaju