પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૨
ગીતાબોધ.

મીતામાપ પરમેશ્વરને સે{પી દેવી. આવા આદેશ સે” તે અધા ધર્મીમાં જોયા છે. પણ આ વચનથી કાઈ ને ડરી જવાનું કારણુ જ નથી. મન સ્વચ્છ રાખી જે સેવાના આર્ભર કરે છે તેને તેની આવશ્યકતા દિનપ્રતિદિન સ્પષ્ટ થતી જાય છે ને તેમ તેમ તેની શ્રદ્ધા વધતી જાય છે. જે સ્વા છેડવાને તૈયાર જ નથી, પેાતાની જન્મની સ્થિતિને ઓળખવા જ તૈયાર નથી તેને સારુ તે સેવા- મા માત્ર મુશ્કેલ છે. તેની સેવામાં સ્વાર્થીની ગંધ આવ્યા જ કરશે. પણ આવા સ્વાર્થી જગતમાં જવલ્લે જ જોવામાં આવશે. કંઈક તે કંઈક નિઃસ્વાર્થ સેવા આપણે બધા જાણ્યે- અજાણ્યે આપીએ જ છીએ. આ જ વસ્તુને આપણે વિચારપૂર્વક કરતા થઈ જઈએ re પાાર્થિક સેવા કરવાની વૃત્તિ આપણી પાાર્થિક ઉત્તરેત્તર વધ્યા જ કરશે, ને તેમાં આપણું ખરું સુખ છે તે જગતનું કલ્યાણુ છે.