પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭
યજ્ઞ-૨

$ અચપણમાં કેળવાય, જે રસરૂપે પ્રશ્નમાં કેળવાય તે રસ ગણાય. એક પ્રજાને જે રસમય લાગે છે તે શ્રીજીને રસહીન લાગે છે. એવા દાખલા આપણને મળી રહે તેમ છે. વળી યજ્ઞ કરનાર ઘણા સેવક એમ માને છે કે આપણે નિષ્કામ ભાવે સેવા કરીએ છીએ એટલે લાકોની પાસેથી જે જોઈ એ તે લેવાને તે ન જોઈતું પણ લેવાના પરવાના મળ્યા છે. આવા વિચાર જે સેવકના મનમાં જ્યારે આ ત્યારથી તે સેત્રક મટી સરદાર બન્યા, સેવામાં પેાતાની સગવડના વિચારને સ્થાન જ નથી. સેવકની સગવડ સ્વામી-ઈશ્વર જોનારા છે, તેને આપવી હશે તે અને તે આપશે. આમ વિચારી સેવક જે આવે તે પોતાનું કરી હિ બેસે, જોઈતું જ લઈ બીજાને ત્યાગ કરશે. પાતાની સગવડ ન સચવાઈ તા પણુ શાન્ત રહેશે, રાષરહિત રહેશે, મનમાં પણ નહિ કાચવાય. યાજ્ઞિકના ખો–સેવકની મજૂરી અનુસેવા જ છે. તેમાં જ તેને સતેષ હોય.