પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૯
યજ્ઞ-૩

યજ્ઞ-૩ [ખાનગી પત્રમાંથી ] રૅટિયા અને ફ્રેંચ વિષે તમેા લખા છે એમાં પણ સિદ્ધાંતની દૃષ્ટિએ ઊપ જોઉં છું. રેંટિયાને સર્વણુ કર્યા પછી તે વખત ખીતે લાભ લેવામાં ન દેવાય. કાઈ આવીને વાત કરી જાય તે વિવેકને ખાતર કરીએ; પણ, વાત કરી જાય તેના કરતાં શીખવી જાય એ શું ખાટું એ ન્યાય અહીં ન ચાલે. વાતમાંથી તેા ઇચ્છાએ ઊગરી શકાય; વાત કરનાર પણ લાંખેા વખત ખેસવા વાત ન કરે પણ શિક્ષક અન્યા પછી તે પૂરા વખત એસવા અધાયેલ છે. આ બધું રેટ્રિયાને યુઝરૂપે ચલાવતા હાઈએ ત્યારને સારુ છે. મારે વિષે આ સત્યના પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યો છું. રેટિયા ચલાવતાં બીજા વિચારામાં પૂરું છું ત્યારે ગતિ ઉપર, ઋાંક ઉપર,