પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
યજ્ઞ-૩

a રહ્યા. પ્રભુ આના થાશું તેજ સ્વરૂપ જો’ (રાયચ'દભાઈની ક્ષમા યાચીને કરેલી ચેરી). પશુ માલવીજી જો ભાગવત પુરાણુની વાતા કરતાં થાકે હું રેટિયાસંગીતની વાત કરતા થાકું રેંટિયા પુરાણુતા કેમ જ કહેવાય ? પુરાણુ તે। આપણી પછીના રચશે, જો આપણે રચવા જેવું કર્યું હશે તેા. અત્યારે તે આપણે એનું ભાગ્યેતૂટયું સંગીત રચી રહ્યા છીએ, છેવટે તેમાં કેવા સૂર નીકળે છે તેને આધાર આપણી તપશ્ચર્યાં, આપણા સમ પર રહેશે. . હવે ગયા કાગળનું કંઈક લંબાવું, મને લાગે કે આદર્શો તો એ છે કે યુને સમયે મૌન હાય અને તે વખતે વિચારે કાં તો રૅટિયાને એટલે ખાદીને લગતા હોય અથવા રામનામ. રામનામને વિસ્તૃત અર્થે કરવા જોઈએ. ખરું જોતાં રામનામ તેા જાણ્યેઅજાણ્યે બધી વખતે હાય જ, સંગીતમાં તબૂરાની જેમ. પશુ જે કામ હાથ કરતા હોય તેમાં એકાન