પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
ગીતાબોધ.

ગીતાગાષ શક્તિ ન પ્રદર્શિત કરી શક્યા. અને જેમ આ રેંટિયાને લાગુ પડયુ' તેમ આવું આખા જીવનને લાગુ પાડી જોજો. એટલે કલ્પનામાં તા તમે જીવનની અદ્ભુત શાંતિ અનુભવશે ને સળતા ષણ અનુભવશે. ‘યોગ: કસુ કૌશલમ્'ના ય છે. આમ કરતાં જેટલું થાય તેટલું જ કરીએ, તેટલું જ હાથ લઈ એ ને સતેાષ પામીએ. મને દૃઢ વિશ્વાસ છે કે તેમ કરતાં આપણે પેાતાની અને સમાજની તીવ્રતમ પ્રતિમાં ભાગ લીધેા હશે. પણુ આ થયું પાંડિત્ય, જ્યાં લગી તેને સ·પૂર્ણ અમલ ન કરું. દિવસે દિવસે આ દિશામાં અમલ તા થઈ રહ્યો છે. બહાર નીકળ્યે શું થશે એ દૈવ જાણે. આમાં આટલા અમલ ! અને તે કરી લેજો. નિમિત્તે જેટલા તાર માને તેટલા તે। આવી શાસ્ત્રીય રીતે કાઢો. બાકીના તા ગમે તે સ્થિતિમાં હિં.ત્તુ (હિંદુસ્તાનનું ) દ્રવ્ય વધારવાને ખાતર કાઢચા કરાય. હુળુ લખ્યા કરવાનું મન થાય છે. પશુ હવે ખસ, તા. ૧૩-૧૩