પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
ગીતાબોધ.

મીતાય વગેરે દોથી અલગ રહે છે તે સન્યાસી જ છે,— પછી તે ક્રમ કરતા હોય કે ન કરતા હોય. આવા માણસ સહેજે બંધનમુક્ત થાય છે. અજ્ઞાની જ્ઞાનને અને ચે!ગતે નાખાં ગણે છે, જ્ઞાની તેમ નથી ગણતા. તેમાંથી એક જ પરિણામ નીપજે છે, એટલે કે બંનેથી તે જ સ્થાન મળે છે. તેથી જે તેને એકરૂપે એળખે છે તે જ ખરા જાણનાર છે. કેમ કે જેને શુદ્ધ જ્ઞાન છે તે સકલ્પમાત્રથી કાર્ય સિદ્ધિ પામે છે, એટલે બાહ્ય કર્મો કરવાની તેને જરૂર નથી રહેતી. જનકપુરી ખળતી હતી ત્યારે ખીજાને ધમ આગ ઓલવા જવાના હતા જનકના સ’કલ્પમાં જ તે આગ એલવવાના કાળા મળતા હતા, કુમ કે તેના સેવકા તેને આધીન હતા, તે ઘડા પાણી લઈને દેડત તા સમૂળગું નુકસાન થાત. ખીજા તેની સામું જોયા કરત ને પોતાનું કર્તવ્ય ભૂલત, ને ભા થાત તા હાંકલાકાંકલા થઈ જનકની રક્ષા કરવા દોડત. પણ બધાથી ઝટ જનક થવાતું નથી.