પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
અધ્યાય ૫ મો

અધ્યાય ૫ મ જનકની સ્થિતિ બહુ દુર્લભ છે. કરાડેમાંથી એકને ધણા જન્મની સેવાને લીધે તે પ્રાપ્ત થઈ શકે. એ પ્રાપ્ત થયે કઈ વિશેષ શાંતિ છે એમ પણુ નથી. ઉત્તરાત્તર નિષ્કામ કર્મી કરતા મનુષ્યનું સંકલ્પબળ વધતું જાય છે તે બાજી ક્ર આછાં થતાં જાય છે. એની ખરું શ્વેતાં એને ખખ્ખર પણ નથી પડતી એમ કહી શકાય, એને સારુ એના પ્રયત્ન પણ નથી હતા. એ તે સેવાકાર્યોંમાં જ નિખમ રહે છે, ને તેમ રહે તા સેવાશક્તિ એટલી બધી વધે છે કે તે સેવા- માંથી થાક લેતા જણુતા જ નથી. તેથી છેવટે તેના સંકલ્પમાં જ સેવા આવી જાય છે, જેમ બહુ ગતિમાન વસ્તુ સ્થિર જેવી લાગે છે તેમ. આવે મનુષ્ય કઈ કરતા નથી એમ કહેવું દેખીતું અમેાગ્ય છે. પણ આવી સ્થિતિ સામાન્ય રીતે કલ્પી જ શકાય છે, અનુભવાતી નથી, તેથી મે ક્રમચાગને વિશેષ કહ્યો છે. કરાડા નિષ્કામ ક્રમ માંથી જ સન્યાસનું ફળ મેળવે છે. તે સન્યાસી થવા જાય ત