પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
ગીતાબોધ.

શીતાગાદ ખાવાના ધ્યેય બગડવા જેવું થાય. સન્યાસી થવા જતાં મિથ્યાચારી થવાના પૂરા સંભવ છે; તે કમાંથી તે પડથા જ એટલે બધું ખાયું. પણ જે માણસ અનાસક્તિપૂર્વક ક્રમ કરતા શુદ્ધ થયા છે, જેણે પોતાના મનને જીત્યું છે, જેણે પોતાની ઇંદ્રિયાને કાબૂમાં રાખી છે, જેણે બધા જીવાની સાથે પેાતાનું ઐક્ય સાધ્યું છે તે બધાને પેાતાના જેવા જ ગણે છે, તે ક કરતા છતા તેનાથી અલગ રહે છે, એટલે કે બંધનમાં નથી પડતા. આવા માણસ ખેલવા ચાલવા વગેરેની ક્રિયા કરતા છતા, તેની ક્રિયાઓ ઇંદ્રિય પાતાના ધર્મો પ્રમાણે કરે છે એમ જણાય છે; પાતે કંઈ નથી કરતા. શરીરે આરેાગ્યવાન મનુષ્યની ક્રિયા સ્વાભાવિક હાય છે, તેની હાજરી ત્યાદિ પેાતાની મેળે કામ છે; તેમાં તેને ધ્યાન દેવાપણું નથી હોતું. તેમ જ જેને આત્મા આરેાગ્યવાન છે તે શરીરમાં રહ્યો છતા પાતે અલિપ્ત છે, કંઈ નથી કરતા, એમ કહી શકાય તેથી મનુષ્ય બધાં કર્યું