પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૯
અધ્યાય ૫ મો

અધ્યાય ૫સા સા બ્રહ્માપણુ કરવાં, બ્રહ્મને જ નિમિત્તે કરવાં. એટલે તે કરતા છતા પાપપુણ્ય પુંજ નહિ રચે, પાણીમાં રહેલા કમળની જેમ કારા ને કારા રહેશે. એટલે જેણે અનાસક્તિ કેળવી છે એ યાગી કાયાથી, મનથી, બુદ્ધિથી કાર્ય કરતા છતા સંગરહિત થઈને, હુંપણું ડીને વર્તે છે ને શુદ્ધ થાય છે અને શાંતિ પામે છે. અચાગી પરિણામમાં પરાવાયેલા રહેવાથી કેંદીની જેમ પોતાની કામનાએમાં બંધાયેલૈા રહે છે. જો આ નવ દરવાજાવાળા દેહરૂપી શહેરમાં ખધાં ક્રર્મીને મનથી ત્યાગ કરીને પેાતે કંઈ કરતા કરાવતા નથી એમ ચાગી સુખે રહે. સંસ્કારી સશુદ્ધ આત્મા નથી પાપ કરતા, નથી પુણ્ય કરતા. જેણે ક માંથી આસક્તિ ખેંચી લીધી છે, અહ્ભાવતા નાશ કર્યો છે, કૂળના ત્યાગ કર્યો છે તે જડવત્ થઈ વતે છે, નિમિત્તમાત્ર ખતે છે; તેને પાપપુણ્યના સ્પર્શ કેમ થઈ શકે? એથી ઊલટું, જેઓ અજ્ઞાનમાં પડયા છે. તે રાજ ગણુતરી કરે છે, ‘ આટલું પુણ્ય કર્યું,