પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
અધ્યાય ૫ મો

અધ્યાય મા ફુલાતા નથી. કાઈ ગાળ દે તેથી તે દુભાતા નથી. આસક્તિવાળા પોતાનું સુખ બહારથી શાધે છે, અનાસક્તને નિરંતર અંતરમાંથી શાંતિ મળે છે, કેમ કે તેણે બહારથી જીવને ખેંચી લીધે છે, ઇંદ્રિયજન્ય ભાગમાત્ર દુઃખનાં કારણ છે. મનુષ્યે કામક્રાધ ઇત્યાદિથી થતા ઉપદ્રવા સહન કરી લેવા ઘટે છે. અનાસક્ત ચેાગી બધાં પ્રાણીઓનાં હિતને વિષે જ મચ્યા રહે છે. તે શકાએથી પીડાતા નથી. આવેચાગી બાહ્ય જગતથી નિરાળે રહે છે, પ્રાણાયામાદિના પ્રયાગા કરી અંતર્યંત થવા મથે છે અને ઇચ્છા, ભય ક્રોધાદિથી વેગળે રહે છે. તે મને જ બધાના મહેશ્વર, મિત્ર તરીકે યાદિના ભોક્તા તરીકે જાણે છે ને શાન્તિ મેળવે છે.