પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
ગીતાબોધ.

ગોતાગણ બ્રહ્મચર્યાદિ મહાત્રતાનું સારી રીતે પાલન કરવું જોઈ એ, એમ આસનદ્ધ થયેલ યુનિયમેનું પાલન કરતા મનુષ્ય પાતાનું મન પરમાત્મામાં સ્થિર કરે એટલે તેને પરમ શાંતિ મળે છે. આવું સમય અકરાંતિયાની જેમ જમનારને àા ન જ મળે, પણ્ નફરા ઉપવાસથીયે ન મળે; બહુ ઊંધનારને ન મળે, તેમ ઉજાગરા કરવાથી પણ ન મળે. સત્વ પામવા ઇચ્છનારે તે! બધામાં ખાવામાં, પીવામાં ઊંઘવાજાગવામાં પણ પ્રમાણ જાળવવું જોઇ એ. એક દિવસે બહુ ખાધું ને બીજે દિવસે ઉપવાસ, એક દિવસે ખૂબ ઊંથી બીજે દિવસે ઉર્જાગરા, એક દિવસે ખૂબ કામ કરી બીજે દિવસે આળસ કરવું, એ યાગની નિશાની જ નથી. ચાગી તા સદાયે સ્થિરચિત્ત હોય ને કામના માત્રને તેણે સહેજે ત્યાગ કર્યો હાય. એવા ચેાગીની સ્થિતિ વાયુ ન હૈાય તેવી જગ્યામાં જેમ દીવા સ્થિર રહે છે તેવી હોય છે. તેને જગતમાં ખનતા ખેÀા અથવા તેના મનમાં