પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
ગીતાબોધ.

તાગાપ ભગવાને ઉત્તર વાળ્યે તું કહે છે એ સાચું છે. પણ રાગદ્વેષ જીતવાથી ને પ્રયત્ન કરવાથી કાણુ છે તે સહેલું કરી શકાય છે. મન જીત્યા વિના યાગ ન સધાય એ વિશે શંકા નથી. ત્યારે વળી અર્જુન પૂછે છે મારા મનુષ્યને શ્રદ્ધા છે પણ તેને પ્રયત્ન મંદ છે, તેથી તે સફળ નથી થતો. આવા માણૂસની કેવી ગતિ થાય? તે છૂટા પડેલા વાદળાની જેમ નાશ નથી પામતા ? ભગવાન ખેલ્યા એવા શ્રદ્ધાળુના નાશ કલ્યાણમા લેનારની અવતિ થાય જ નહિ. ન જ થાય. એવા ભાણુસ ભરણુ પછી પુણ્યલામાં ક્રમ પ્રમાણે વસી પાછા પૃથ્વી પર આવે છે તે પવિત્ર ઘરમાં જન્મ પામે છે. આવે જન્મ લેાકામાં દુર્લભ છે. આવે ધેર તેના પૂના શુભ સસ્કારને ઉર્જાય થાય છે, તેને હવેના પ્રયત્ન તીવ્ર બને છે, ને છેવટે તે સિદ્ધિ પામે છે. આમ પ્રયત્ન કરતા, કાઈ વહેલા ને કાર્ડ અને જન્મ પછી, પોતાની શ્રદ્ધા તે