પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
અધ્યાય ૮ મો

. ( અધ્યાય ૮મા તા. ૨૯-૧૨-૧૦ સાભપ્રભાત અર્જુન પૂછે છે: તમે પૂર્ણ બ્રહ્મ, અધ્યાત્મ, ક, અધિભૂત, અધિદેવ, અધિયાનાં નામ દીધાં, પણ એ બધાના અથ' હું સમજ્યા નથી. વળી તમે કહેા છે કે તમને અધિભૂતાદિપે જાણનારા સમત્વને પામેલા મરણ સમયે એળખે છે. આ બધું મને સમજાવા, જે સર્વોત્તમ પૂર્ણ બ્રહ્મ અને ભગવાને ઉત્તર આપ્યું! : નાશરહિત સ્વરૂપ છે તે પ્રાણીમાત્રમાં કૌભાતારૂપે દેહ ધારણ કરી રહેલ છે તે અધ્યાત્મ. પ્રાણીમાત્રની ઉત્પત્તિ જે ક્રિયાથી થાય છે તેનું નામક: એટલે એમ પણ કહેવાય કે જે ક્રિયાથી ઉત્પત્તિમાત્ર થાય