પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫
અધ્યાય ૮ મો

બચાર સા છે તેક, અધિભૂત તે મારું નાશવંત દેહવરૂપ અને અધિયજ્ઞ તે યજ્ઞ વડે શુદ્ધ થયેલું પેલું અધ્યાત્મ સ્વરૂપ. આમ દેહરૂપે, મૂછિત વરૂપે, . શુદ્ધ જીવરૂપે અને પૂર્ણ બ્રહ્મરૂપે બધેય હું જ છું, અને આવા હું તેનું જે મરણ સમયે ધ્યાન ધરે, પેાતાને ભૂલી જાય, કાર્ય પ્રકારની ચિંતા ન કરે, ઇચ્છા ન કરે તે મારા સ્વરૂપને પામે જ એમાં શ‘કા ન કરતા જે સ્વરૂપનું મનુષ્ય નિત્ય ધ્યાન ધરતા હોય તે અંતકાળે . પણ તેનું જ ધ્યાન હેાય તેા તે સ્વરૂપને તે પામે છે. અને તેથી જ તું નિત્ય મારું જ સ્મરણ કરતા રહેજે. મારામાં જ મનબુદ્ધિ પરાવી રાખજે. એટલે મને જ પામીશ. આમ ચિત્ત સ્થિર ન થાય એમ તું કહેશે. તે જાણુ કે રાજના અભ્યાસથી, રાજના પ્રયત્નથી એમ એકધ્યાન થવાય જ છે, કેમ કે હમણાં જ તને કહ્યું કે દેહધારી પણ મૂળ વિચારતાં મારું જ સ્વરૂપ છે. તેથી મનુષ્ય પહેલેથી જ તૈયારી કરવી કે જેથી મરજી સમયે મન થૈ નહિ, ભક્તિમાં લીન રહે, પ્રાણુને