પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
અધ્યાય ૯ મો

અધ્યાય ૯મા તા. ૫-૧-'૧ સામપ્રભાત ગયા અધ્યાયના છેલ્લા શ્લોકમાં યાગીનું ઉચ્ચ સ્થાન વધ્યુજ્યું એટલે હવે ભક્તિના મહિમા ભગવાને બતાવવા જ રહ્યો. કેમ કે ગીતાના ચાગી એ શુષ્કઝાની ર્નાહ, નૈવલે ભક્ત પણ નહિ. ગીતાના યાગી જ્ઞાન અને ભક્તિમય અનાસક્ત કામ કરનારા. તેથી ભગવાન કહે છેઃ તારામાં દ્વેષ નથી એથી તને હું ગુહ્ય જ્ઞાન કહું છું કે જે. પામ્યાથી તારું કલ્યાણ થાય. એ નાન સર્વોપરી છે, પવિત્ર છે તે આચારમાં સહેલાઈથી મૂકી શકાય એવું છે. આને વિષે જેને શ્રદ્ધા ન હાય તે મને પામી ન શકે. મનુષ્યપ્રાણી મારું સ્વરૂપ ઇંદ્રિયે. વર્ડ પારખી નથી શતાં છતાં