પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
અધ્યાય ૯ મો

સભાયા તેમનાં ક્રામા પશુ આશાઓના કિલ્લા રચે છે, નકામાં હાય છે અને તેએ અજ્ઞાનથી ભરપૂર રહે છે તેથી આસુરી વૃત્તિવાળા કહેવાય. પણ જે દૈવી વૃત્તિવાળા છે તેમને અવિનાશી અને સરજનહાર જાણીને મને ભજે છે. તેના નિશ્ચય દઢ હાય છે, તમે નિત્ય પ્રયત્નવાન રહે છે, મારાં ભજન કીર્તન કરે છે અને મારું ધ્યાન ધરે છે. વળી કેટલાક હું એક જ છું એમ માનનારા છે. કેટલાક મને ખૂહુરૂપે માને છે, મારા અતંત ગુણા છે. એટલે બહુરૂપે માનનાર નાખા ગુણાને નાખે રૂપે જુએ છે, પશુ એ બધા ભક્ત જાણું. યના સંકલ્પ છું, મા હું, પિતા ગ્માધાર હું, યજ્ઞની વનસ્પતિ હું, મંત્ર હું, આહુતિ છું, હવનમાં મુકાતું દ્રશ્ય , અગ્નિ, આ જગતને પિતા છું, માતા છું, જગત ધારણુ કરનાર હું, પિતામહું છું, જાવાયેાગ્ય પણ હું, એમકાર માત્ર હું, ઋગ્વેદ, સામવેદ, યજીવેદ હું, ગતિ હું, પાણુ હું, પ્રભુ હું, સાક્ષી હું,