પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
અધ્યાય ૯ મો

સાય સા પાંદડું સરખુયે જેએ મને ભક્તિપૂર્વક અપે છે તેવા પ્રયત્નશીલ લેાકાની ભક્તિમાં હું સ્વીકાર કરું છું. તેથી જે કઈ તું કરે તે બધું મને અર્પીને જ કરજે.એટલે શુભાશુભ ફળની જવાબદારી તારી ન રહી. તે તે કુળમાત્રને ત્યાગ કર્યાં, એટલે તારે જન્મમરજીના ફેરા ન રહ્યા. મને બધાં પ્રાણી સરખાં છે. એક પ્રિય અને ખીજા" અપ્રિય એવું કંઈ નથી. પણ જે મને ભક્તિપૂર્વક ભજે છે તે તે મારામાં છે તે હું તેમનામાં છુ. એમાં પક્ષપાત નથી, પણ તે પેાતાની ભક્તિનું ફળ પામ્યાં. એ ભક્તિના ચમત્કાર એવા છે કે જે એક લાવે મને ભજે છે તે દુરાચારી હાય તાયે સાધુ બની જાય છે. સૂની આગળ જેમ અધારું ન રહે તેમ મારી પાસે આવતાં જ મનુષ્યના દુરાચાર નાશ પામે છે. તેથી તું ખચીત જાણુજે કે મારી ભક્તિ કરનાર કદી નાશ પામતા જ નથી. તે તા ૌભા થાય છે ને શાન્તિ ભાગવે છે. એ ભક્તિને મહિમા એવા છે કે જેઆ પાપયેાનિમાં