પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪
ગીતાબોધ.

શીતાગાષ જન્મ પામ્યા ગણાય છે તે અને નિરક્ષર એવાં સ્ત્રીઓ, વૈશ્યા તે શૂદ્રો જે મારા આશ્રય લે છે તે મને પામે જ છે. એટલે પુણ્યકમ કરનારા બ્રાહ્મણ ક્ષત્રિયાનું કહેવું જ શું? મને જે ભક્તિ કરે છે તેને તેનું મૂળ મળે છે. એટલે તું અસાર સંસારમાં જન્મ પામ્યા છે. ભજીતે તેને તરી જા. તારું મન ભારામાં પરાવી દે, મારા જ ભક્ત રહે, તારા યન પણ ભારે અર્થે કર, તારા નમસ્કાર પણ મને જ પહેાંચાડ; અને એમ મારામાં તું પરાયણ થશે ને તારા આત્માને મારામાં હામી શૂન્યવત્ થઈ જશ તે તું મને જ પામશે, મગળપ્રભાત નોંધઃ આમાંથી આપણે જોઈ એ છીએ કે ભક્તિ એટલે ઈશ્વરમાં આસક્તિ. અનાસક્તિ ળવવાને પણ આ સહેલામાં સહેા ઉપાય છે. તેથી અધ્યાયના આરંભમાં પ્રતિજ્ઞા કરી કે ભક્તિ એ રાજ્યેાગ છે ને સહેલા ભાગ છે. હ્રદયમાં વસે તા સહેલા, ન વસે તાવિષ્ટ છે. એટલે તેને