પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૮
ગીતાબોધ.

તાર રૂપે ભજે છે એમ તમે જ કહેા છે. હું સ્વામી, ૐ પિતા ! તમારું સ્વરૂપ કાઈ જાણતા નથી. તમે જ તમને જાણેા છે. હવે તમારી વિભૂતિએ મને કહેા અને તમારું ચિંતવન કરતા કઈ રીતે તમને એળખી શકું તે કહે. ભગવાને ઉત્તર આપ્યાઃ મારી વિભૂતિઓ અનંત છે તેમાંથી થે।ડી મુખ્ય તને કહી જાઉં. બધાં પ્રાણીઓના હૃદયમાં રહેલે હું છું. હું જ તેઓની ઉત્પત્તિ, તેઓનું મધ્ય ને તેને અંત છું. આદિત્યોમાં વિષ્ણુ હું, ઉજ્જવળ વસ્તુએમાં પ્રકાશ કરતા સૂર્ય હું, વાયુમાં મરીચિ , નક્ષત્રામાં ચંદ્ર હું, વેદેશમાં સામવેદ હું, દેવામાં ઈંદ્ર હૈં, ઇંદ્રિયામાં મન હું, પ્રાણીઓની ચેતનશક્તિ હું, સ્ત્રોમાં શંકર હું, યક્ષરાક્ષસેામાં કુબેર હું, દૈત્યામાં પ્રવ્લાદ હું, પશુએમાં સઢ છું, પક્ષીઓમાં ગરુડ હું, અરે છલ કરનારનું ઘૃત પશુ મને જ જાણુ. જગતમાં જે કઈ થાય છે તે મારી રજા વિના થઈ જ નથી આ શકતું. સારું-નરસું પણુ હું થવા દઉં છું ત્યારે