પ્રકરણ | પૃષ્ઠ |
– નવીન કૃષિ વસવાટ – ગણોત અને સાંથ – દેવાનું ભારણ - સારાંશ | |
૫ પશુ–સુધારણા | ૩૩ |
પશુ અને કૃષિ – પશુ અને માનવ સંસ્કૃતિ – ગોપ ભૂમિકા – ગાય અને હિંદુ સંસ્કૃતિ – પશુના વર્ગ – પશુ પ્રત્યેનું વર્તન – ઢોર ઉછેરની વર્તમાન સ્થિતિ – ઢોરની ઉત્પત્તિનો પ્રશ્ન – ગોપાલન ( Dairy ) – રબારી – જાનવરોના વાળ તથા ઉન અને ગૃહઉદ્યોગ – ભારવાહક પશુઓ | |
૬ રસ્તા | ૪૫ |
માલ ઉપજાવવો અને તેની વહેંચણી કરવી – જરુરિયાતો ઉપજાવવી અને તેનો ઉપયોગ કરવો – વેચાણ – ૨સ્તા – રસ્તાનું મહત્ત્વ - અવરજવરનાં સાધનો અને રસ્તા – રાજ્ય અને રસ્તો – જળમાર્ગ અને રેલમાગ – સહાયક અને ગ્રામરસ્તા – ગ્રામરસ્તાઓની વર્તમાન સ્થિતિ – રસ્તા-દુરસ્તીના ઉપાય – રસ્તા અને તંદુરસ્તી | |
૭ બજાર | ૫૪ |
બજાર – ઉપયોગ જૂની વેચાણ વ્યવસ્થા – પદ્ધતિનો ચિતાર – લૂંટાતો ખેડૂત – કારખાનાં અને વેચાણ – વેચાણમાં નિયંત્રણ – ચાલુ બજારોનો વિકાસ – ખેડૂતોનાં સંગઠન – બજારની રૂપરેખા – બજાર – ખાતાં – ગ્રામોન્નતિ અને ખર્ચાળપણું | |
૮ ધીરધાર—શાહુકારી પદ્ધતિ | ૬૪ |
શાહુકાર – ખેડૂતની જરૂરિયાત – ધીરધારનો ધંધો – કૃષિકાર અને શાહુકારનાં માનસ – શાહુકાર વિરૂદ્ધ ટીકા – શાહુકારી પદ્ધતિની ખામીઓ |
પૃષ્ઠ:Gramonnati.pdf/૧૧
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧