પૃષ્ઠ:Gramonnati.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામનેતૃત્વ : ગામડાંના આગેવાનો : ૨૫૧
 


પરંતુ તેની મદદ માટે બેસી રહેનાર ગામના આગેવાન નિષ્ફળ છે;
૫ જેના ગામમાં બધા ય લોક ભણેલા હોય – સ્ત્રીપુરુષ બંને;
૬ લોકો સ્વચ્છ અને સુદૃઢ આરોગ્યવાળા હોય;
૭ લોકજીવનમાં શુષ્કતા નહિ પણ રસ – આનંદ વ્યાપેલાં હોય.

ટૂંકામાં જે આદર્શ ગામ રચી શકે તે ખરો નેતા કહી શકાય. નેતૃત્વ માટેની પાત્રતા ઉપર દર્શાવેલા ગુણોમાં અને નેતૃત્વની પરીક્ષા આદર્શ ગામની સજાવટમાં જ દેખાઈ આવે છે.