પૃષ્ઠ:Gramonnati.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ : ૨૫૭
 


(૧૭) ત્રાંબાકુંડી.
(૧૮) ચલાણાં, કાંસકી, આયના, કંકાવટી.
(૧૯) ઉઢાણી.
(૨૦) લાકડી – દંડા – ડાંગ.

૫ ગામને ઓળખાવતાં વિશિષ્ટ દૃશ્યો :
વિશિષ્ટ દૃશ્યો

એથી આગળ વધીશું તો ગ્રામજીવનની સાથે ઓતપ્રોત થએલાં છતાં ગામડાને સ્પષ્ટપણે ઓળખાવી દેતાં નીચેનાં દૃશ્યો પણ આપણે પ્રદર્શનમાં યોજી ગ્રામજીવનની તાદૃશ્યતા લાવી શકીએ :—

(૧) વિસામા.
(૨) પરબ.
(૩) તલાવ – ઓવારો – ખડીઆટ – બંધારો.
(૪) કૂવો - હવાડો.
(૫) વાવ.
(૬) પરબડી.
(૭) ચોરો.
(૮) ચૉતરો – ઝાડની આસપાસનો.
(૯) મંદિર – દીપમાળ – માંડવી.
(૧૦) ધર્મશાળા.
(૧૧) શાળા.
(૧૨) વાડી.
(૧૩) ગૌચર.
(૧૪) આંબાવાડિયું – વૃક્ષરાજી – વૃક્ષોની જાત.
(૧૫) ગંજી.
(૧૬) સમાધિ.