પૃષ્ઠ:Gramonnati.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ : ૨૫૯
 


(૫) દાંડિયારાસ.
(૬) લોકનૃત્ય – Folk - dance, જેને દાંડિયા, ભૂંગળ, ઢોલ, તૂર, રણશિંગું, શંખ કે શરણાઈ જેવાં સાધનો હજી પણ અજબ વેગ આપી શકે છે.
(૭) રમતો.
(अ) ગૃહરમતો – Rual – Indoor-Games.
(૧) કુકા.
(૨) પાંચીકા.
(૩) શોકટાંબાજી.
(૪) ગંજીફો.
(૫) પાસાબાજી.
(૬) ઢીંગલાં.
(૭) અલ્લક્ દલ્લક.
(૮) ભમરડા દોરી.
(૯) લખોટીઓ.
(૧૦) બરુનાં રમકડાં.
(૧૧) ફેરફૂદડી.
(ब) ઘરબહારની – મયદાની રમતો - Outdoor Games.
(૧) ગીલીદંડા.
(૨) ગેડીદડા.
(૩) લકડીપટા.
(૪) આમળીપીપળી.
(૫) સાતતાળી.
(૬) વાઘબકરી.