આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨ : ગ્રા મો ન્ન તિ
જમીન સુધારણા | |||||||||||||||||||||||||||||||||||
૧ ખેડ | ૨ ખાતર | ૩ પાણી | ૪ જમીનના ટુકડાનો અટકાવ | ||||||||||||||||||||||||||||||||
વૈજ્ઞાનિક ઢબે | |||||||||||||||||||||||||||||||||||
કૂવા | તળાવ | નદી | નહેરો | ||||||||||||||||||||||||||||||||
નવી ઢબના ઓજારો | જૂની ઢબના ઓજારો | બંનેનો સમન્વય | |||||||||||||||||||||||||||||||||
૫ જમીન મહેસૂલનું તથા સાંથનું ભારણ | ૬ ખેડૂતના આર્થિક જીવનનું પુનર્ઘટન | ||||||||||||||||||||||||||||||||||
દેવાનો ફંડ | ચાલુ જરૂરિયાતને પહોંચી વળવાના સાધનો | ખેડૂત મજૂર ગણોતિયાના કાયમ હક્કની સ્થાપના. | |||||||||||||||||||||||||||||||||
ઊપરનો આખો પ્રશ્ન બુદ્ધિમાન અને ભણેલાઓ જ્યાં સુધી જાતે ઉકેલે નહિ ત્યાં સુધી ગૂંચવણભર્યો જ રહેશે. એક વિચારકે કહ્યું છે કે ઘાસના એક પાંદડાને બદલે બે પાંદડાં ઉપજાવનાર પુરુષ જગત ઉપર સાચો ઉપકાર કરે છે.