આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અભ્યાસ-સામગ્રી
અધ્વર્યુ વિનોદ | ગુજરાતી નાટકોનું ગદ્ય, રંગલોક, યજ્ઞશેષ |
કવિ દલપતરામ | મિથ્યાભિમાન |
કડકિયા કૃષ્ણકાંત |
રૂપિત, રૂપકિત, અભિનિત, શર્વિલક: નાટ્યપ્રયોગ શિલ્પની દૃષ્ટિએ, જસમા : લોકનાટ્યપ્રયોગ કરી |
કાજી હીરાલાલ લ. | ગુજરાતની રંગભૂમિ. |
ગુજરાતી નાટ્ય શતાબ્દી સમિતિ |
ગુજરાતી નાટ્ય શતાબ્દી મહોત્સવ સ્મારક ગ્રંથ ૧૯૫૨ |
ગુજરાતી સાહિત્ય પરિષદ |
ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ , ગુજરાતી સાહિત્ય કોષ. |
ચોકસી મહેશ | ગુજરાતી નાટ્યસાહિત્યનો ઉદ્દભવ અને વિકાસ |
જાની અમૃત | જૂની રંગભૂમિ |
ઠક્કર ચંદ્રકાંત | નાટકથી પ્રેક્ષક સુધી |
ઠાકર જશવંત | નાટ્યપ્રયોગશિલ્પ, નાટકને માંડવે, નાટ્ય શિક્ષણનાં મૂળતત્વો |
ઠાકર ધનંજય | નાટ્યપ્રયોગના મૂલ્યાંકનના સિદ્ધાંતો, નાટ્ય લેખન |
ઠાકર ધીરુભાઈ | નાટ્યકળા |
ઠાકર ભરતભાઈ | ડાહ્યાભાઈ ધોળશાજી : એક અધ્યયન. |
દવે જગદીશ |
ગુજરાતી અને મરાઠી સામાજિક નાટકોનું તુલનાત્મક અધ્યયન |
દવે રણછોડભાઈ ઉ. | નાટ્યપ્રકાશ. |
દવે નર્મદાશંકર લા. | જૂનું નર્મ ગદ્ય. |
દવે જ્યોતીન્દ્ર | વાઙ્મય ચિંતન |