લખાણ પર જાઓ

પૃષ્ઠ:Gujarati Natyavivechan.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અભ્યાસ-સામગ્રી ⬤ ૧૬૫
 
દવે ભરત આપણી રંગભૂમિ
દલાલ જયંતિ કાયા લાકડાની માયા લૂગડાની, નાટક વિશે
દેસાઈ લવકુમાર રંગભૂમિ કેનવાસે, શબ્દ કેનવાસે.
દિવેટિયા નરસિંહરાવ અભિનય કલા.
નૃસિંહ વિભાકર આત્મનિવેદન.
નારાયણ હેમચંદ્ર
નાટ્યચર્ચા, નાટકતત્વ, કાલિદાસ અને
શેક્સપિયરની તુલના.
નીલકંઠ મહીપતરામ ભવાઈ સંગ્રહ.
પરીખ રસિકલાલ આકાશ ભાસિત
પાઠક રામનારાયણ વિ. સાહિત્ય વિમર્શ, આકલન.
પાઠક નંદકુમાર
એકાંકી : સ્વરૂપ અને વિકાસ, પાશ્ચાત્ય નાટ્ય
સાહિત્યનાં સ્વરૂપો
પાઠક સરોજ કર્ટન કૉલ
બક્ષી રામપ્રસાદ નાટ્યરસ
બારાડી હસમુખ
નાટક સરીખો નાદર હુન્નર, ગુજરાતી થિયેટરનો
ઇતિહાસ
ભાયાણી ઉત્પલ પ્રેક્ષા, દૃશ્ય ફલક, તર્જની સંકેત, નાટકનો જીવ.
ભાવસાર મફતલાલ નાટ્યાયન, એકાંકી : સ્વરૂપ અને વિકાસ
મહેતા ધનસુખલાલ કૃ.
નાટ્યવિવેક, નાટક ભજવતાં પહેલાં, બિનધંધાદારી
રંગભૂમિનો ઇતિહાસ, બિચારો નાટ્યકાર.
મહેતા ચંદ્રવદન


એકાંકી: ક્યાં કોંવા કેવા ? વાક્, અમેરિકન
રંગભૂમિ, જાપાનની રંગભૂમિ, નાટ્યરંગ, નાટ્ય
ગઠરિયા, નાટક ભજવતાં...
મહેતા પ્રફુલ્લચંદ્ર ગુજરાતી નાટકોમાં સામાજિકતા
મહેતા ભરત નાટ્ય નાન્દી.
મહેતા ફિરોઝશાહ ઍક્ટિંગના હુન્નરનું વ્યવહારુ શિક્ષણ
મડિયા ચુનિલાલ ગ્રંથ ગરિમા, નાટક ભજવતાં પહેલાં
માંકડ ડોલરરાય સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા
યાજ્ઞિક રમણલાલ ક. નાટક વિશે
રણછોડભાઈ ઉદયરામ
શતાબ્દી સમિતિ
રણછોડભાઈ શતાબ્દી સ્મારક ગ્રંથ

રાવળ અનંતરાય સાહિત્યવિહાર