આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અર્પણ
પૂ. જયાબહેન (બા)
તથા
પૂ. ભાનુશંકર શાંતિલાલ ભટ્ટ, (બાપુજી) – વાસંતી (પત્ની)
તથા
શ્રી ‘ભગવાન’ વ્યાસ
“નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે, ફુલ્લારવિન્દાયત્ પત્રનેત્ર ।
તેન ત્વયા દીપક તૈલપૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમયઃ પ્રદીપઃ”