પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૬)

25 માતિચા બહુ જમરા છે. બીજા કૂતરાને જીએ કે તરત તે તેની પાછળ દાડે છે. એ બહુ ઝડપથી દાઢે છે. હું એને કંઈ ખાવાનું આપવા જાઉં, ત્યારે તે ઊંચા ઊંચા કૂદે છે. રોટલીના કકડા હુ ઊંચા ઉછાળુ તા તે માંમાં ઝીલી લે છે. પાઠ ૧૦મો રંગ નારંગી જાંબુડિયા તપખીરિચા નીલા આકાશ ભૂરા રંગનું છે. આકાશના ભૂરા રંગ બહુ સારા લાગે છે. ભૂરા રંગને વાદળી રંગ પણ કહે છે. આ હળદર છે. તેના રંગ પીળા છે. સાનેરી કેળાં પણ પીળાં હેાય છે. પિત્તળના રંગ પીળા કહેવાય. ચણીબારના રંગ