પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૧૯)

૧૯ કાચ લીસા છે. ઈંટ કરકરી લાગે છે. રૂ હાથથી દબાવાય છે. રૂ પાચુ છે. પથરા હાથથી દબાવાતા નથી. તે કઠણુ છે. લાકડું પણ કઠણ છે. છે. આ પથરા નાના છે અને આ માટા છે. માટા પથરા નાના પથરા કરતાં ભારે આ બેમાંથી મેાટા પથરા કા? આઓરડામાંનીકઠણુ રબર કેવું કહેવાય? લીસી ચીજો ગણાવા. ચીજો ગણાવા. કાઈ ચીજ સુંવાળી કે કરકરી, ટાઢી કે ઊની, તે આપણી આંગળીએથી જણાય. ચીજ હાથમાં લઈ જોવાથી હલકી કે ભારે જણાય. દુખાવવાથી ચીજ કઠણુ છે કે પેાચી છે તે ખર પડે.