પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૧)

ક થાંભલા જેવા ભાગ થડ કહેવાય. એ થડ જમીનમાંથી નીકળીઊંચુ જાયછે. થડની ઉપર છાલ હાય છે. થડમાંથી મેટાં મેટાં ડાળાં નીકળે છે. એ ડાળાં ચામેર પથરાય છે. ડાળાં ઉપર નાની ડાળીઓ ફૂટે છે. સૌથી છેલ્લે નાની પાતળી ડાંખળીઓ પર પાંદડાં હાય છે. આ ઝાડ કેવું ઘટાદાર છે! પાંદડાં રેંગે લીલાં હાય છે. તાજા પાંદડાં લીલાં હાય છે; પણ તે પાકે છે ત્યારે પીળાં કે રાતાં થઈ જાય છે. ઝાડ પર ફૂલ પણ બેસે છે. ફૂલ બેઠેલાં હોય છે ત્યારે તેા ઝાડ ઘણું જ મનેાહર દેખાય છે. ફૂલમાંથી ફળ થાય છે. મૂળના થડની નીચે મૂળ હાય છે.