પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૨)

૨૨ ફાંટા મૂળિયાં કહેવાય. મૂળિયાંજમીનની અંદર ચામેર ફેલાય છે; મૂળ અને મૂળિયાં થડને પકડી ઊભું રાખે છે. ઝાડની નીચે છાંચડા હાય છે. તેમાં તડકા આવતા નથી. ઝાડની ઘટામાં પંખીઓ માળા બાંધે છે. પાઠ ૧૩મો સ્વાદ +=ન્ય ગળ્યા સ્વ=સ્વ સ્વાદ તમે ગાળ ખાધા છે? હા જી, મેં ગાળ ખાધા છે. ગાળના સ્વાદ કેવા કહેવાય? ગાળના સ્વાદ ગāા કહેવાય. ગાળગળ્યા છે. મધ પણ ગળ્યું છે. ગળી ચીજ મીઠી કહેવાય. ગાળ અને મધ મીઠાં પણ કહેવાય. ગળી ચીજો સાને ભાવે.