પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૫)

૧૫ આનંદ થાય છે. સુગંધીદાર ફૂલાની વાડીમાં ફરવું બહુ સારું લાગે છે. આ હિંગ છે. એની વાસ તમને ગમે છે? હિંગની વાસ ખરાબ છે. ખરાબ વાસ દુર્ગંધ કહેવાય. કાંદાની વાસ આકરી હાય છે. ઘરની ચાકડીઓ અને ખાળકૂંડી સાફ ન રાખીએ તે તેમાંથી દુર્ગંધનીકળે. દુર્ગંધથી શરીર બંગડે છે. ઘરને એવું સાફસૂફ રાખવું કે તેમાં જરા પણ દુર્ગંધ પેદા થાય નહિ.