પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૨૮)

૧૮ મંદિરમાં આરતીના ઘટ વાગે છે. લાકા મજાનાં પાતિયાં ગાય છે. ઘટીના ઘેાર કાનને કેવા મીઠા લાગે છે! જુએ, બૈરાં માથે ચકચકતાં બેડાં લઈ પાણી ભરવા જાય છે. આહા, પણ કેવું તેજ તેજ થઈ રહ્યું છે! ત્યાં આકાશ કેવુ મજાનું ચળકતુ ગુલામી થયું છે! ત્યાં સૂરજ ઊગે છે. સૂરજ કેવા ગાળ થાળી જેવા દેખાય છે! એની સામે જોવાતુ નથી. એની સામે જોતાં આંખ ઝંખવાઈ જાય છે. સવારના પહેારમાં ખેતરામાં ફરવુ અહું લાગે. સૂરજ ઊગે ત્યારે સવાર થઈ કહેવાય.