પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૧૭મો મેળો-ભાગ ૧ મકડાં ફરકડી ચગાળ સિસૈાટી કનુ—આજે મેળે છે. હું જવાનો છું. મારા બાપાજી મારીસાથે આવશે. મારા બાપાજી અને રમકડાં અપાવશે. હું ફરકડી અને ઘાડા લઈશ. મગનભાઈ, તું મેળામાં આવીશ? મગન——હા ભાઈ, મારા મામા જોડે આવીશ. હું તે ચગડાળમાં બેસવાને છું. તું ચગઢાળમાં બેસીશ? કેતુના ભાઈ, મને તા ચગઢાળમાં બીક લાગે. મગન—ીક! કેમ વારુ, એમાં વાનું શું છે?