પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૧)

કા મગન—મારા મામા અપાવશે તે લઈશ. મને સિસેાટી બહુ ગમે છે. ગાડી ગાડી રમીએ ત્યારે વગાડવા કામ લાગે. પાઠ ૧૮મો મેળો-ભાગ ૨ સીડ ધમાલ કન્નુ અને મગન સાંજે મેળામાં ગયા. મેળામાં બહુ લાક ભેગા થયા હતા. હારદાર દુકાનેા હતી. મમરાવાળા અને રમકડાંવાળાની દુકાના આગળ મહુ ભીડ હતી. કેટલાંક કરાં રમકડાં માટે હઠ કરી રડતાં હતાં. કનુ અને મગન હઠ નહેાતા કરતા. કનુ ફરકડીવાળાને શેાધતા હતા. ફરકડીવાળા દેખાયા એટલે કેતુ