પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૩૨)

કર વહેલા વહેલા તેની પાસે ગયા અને એક મજાની ફરકડી લીધી. ચગડાળ આગળ તેા બહુ ધમાલ હતી. લાકા ચગડાળમાં ચડે ને ઊતરે. મગન ચગડાળમાં બેઠા. પછી કનુ પણ હિંમત કરીને બેઠા. ચગઢાળ ગાળ ગાળ ફરવા લાગ્યા. ચગાળમાં મગન ઘેાડા પર બેઠા હતા. તે ખીતા નહેાતા. ચગઢાળ જોરથી ફરતા હતા, ત્યારે એક નાના કરા રડી પડ્યા. મેળામાં અધે ફરી કનુ અને મગન વાતા કરતા ઘેર ગયા.