પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૦)

૪૦ છોકરા—ગુરુજી, હવે તેા ઓરડામાં અંધારું થઈ ગયું! ગુરુજી—મગનભાઈ, પેલી મારી જરા ઉઘાડ જોઉં. જુઓ, આ ખારીમાંથી શું આવ્યું? છેકરા—ગુરુજી, ખારીમાંથી તેજ આવ્યું. હવે એરડામાં અજવાળું થયું. ગુરુજીએ તેજ ક્રાણુ આપે છે? છોકરા—એ તેજ સૂર્ય આપે છે. ગુરુજી—છોકરા, તડકામાં ઊભા રહીએ ત્યારે શું થાય છે? છેકરાઆતડકામાં ઊભા રહીએ ત્યારે તાપ લાગે છે. ગુરુજી—ત્યારે મલાજોઉં, આપણને તેજ અને તાપ કાણુ આપે છે?