પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૨૫મો તારા +4=ણ્ય ગણ્યા ગણ્યા ગણાય નહિ વીણ્યા વિણાય નહિ છાબડીમાં માય નહિ તાય મારા આલલામાં નહાય. તારા ! ધીમાધીમા આવેા, તારા ! રમવાને સૌ આવા; તારા ! રૂપાગેડી તારા લાવે, ધીમાધીમા આવે. તારા ! થાકા ત્યારે જાએ, સાથે ચાંદાને તેડાવે, તાયે હમણાં તા તમે આવે, તારા ! ધીમાધીમા આવે.