પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૬)

અમે રમીએ તે જો. પછી તને આવડે એટલે તું પણ રમજે હા. પછી સવિતા ત્યાં બેઠી. કનુએ તેને કહ્યું, “સવિતાબહેન જો તુ તારા હાથથી મારી આંખેા ઢાંકી રાખ. આ અધાં છાકરાં સંતાઈ જશે. અધાં સંતાઈ જાય ત્યારે તું ‘ડાહીના ધાડા, પાણી પીતા, ચરતા ફરતા, છૂટ મૂટ,' એમ આલી મારી આંખા પરથી તારા હાથ લઈ લેજે. તુ ડાહી કહેવાય.” અધાં છેારાં સંતાઈ ગયાં એટલે સવિતાએ ‘ડાહીના ઘેાડા, પાણી પીતા,