પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૪૮)

પાઠ ૨૭મો બિલાડી અને ફૂમતું તરાપ ય=ચ્છ ખેંચ્યું +=પ્ર પ્રમાણે $ મગન—જો મહેન, પેલી મિલાડી! મણિ—ભાઈ, એ શું કરે છે? મગન—એ ઊંઘી ગઈ છે. એની આંખા બંધ છે. બહેન, જો, આપણે એક મજા કરીએ. પેલુ કમનું લાવ. મણિભાઈ, મતાને શું કરીશ ? મગન—મહેન, તુ જોતા ખરી. એ ફૂમતાને દેરી માંધીશું. પછી ખિલાડી પાસે તે કમતું મૂકી ધીરેથી ખેંચીશું. પછી જો કેવી મજા થાય છે!