પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૨૮મો ગાય અને વાછરડું વાછરડુ દાણી ગેલ ગાવાળ શાંત પીતળ ચહ્ય રહ્યા છગન-~~પેલી ગાય ઊભી છે. તેની પાસે વાછરડું' છે. કેશવ—છગનભાઈ, પેલા માણસ શું કરે છે?