પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૨)

પર વાછરડા ઉપર કેવું હેત છે! જોડે ગેલ કરે છે! એ કેવી એની છગન——કેશવ,માલ જોઉં, આ ગાયના રંગ કેવા છે? કેશવ—અને રંગ ધાળા છે. છગન—એને કેટલાં શીંગડાં છે? કેશવ અને એ શીંગડાં છે. કેશવછગનભાઈ, પેલા અને દુહેછે તે કાણુ કહેવાય ? છગન એ ગાવાળ કહેવાય. એ ગાવાળ અને સવારે અને સાંજે દુહે છે. કેશવ—મોટાભાઈ, ગાય તેા શાંત ઊભી રહે છે, અને કેાઈ ને મારતી નથી; પણ ભેંશ તે મારે અને તેાફાન કરે.