પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૫)

૫૫ માહન——હા, કેશવભાઈ, ત્યારે ઊભા રહેા, હુ ત્રાજવાં લઈ આવું. એમ કહી માહન ઘરમાં ગયા. અને એ માટીનાં નાનાં કૈાડિયાં લઈ આન્યા. એક સળિયાથી દરેક કાડિયામાં તેણે ત્રણ ત્રણ કાણાં પાડ્યાં. પછી તે કાણાંમાં દારી પરાવી એક નાનીસરખી લાકડીને અને છેડે તે લટકાવી દીધાં. માહનજી કેશવભાઈ, આ ત્રાજવું થયું. હવે હું દુકાન માંડુ છું અને તમે બધુ લેવા આવજો. આ ઠીકરાંના ફૂંકા, તે જાણે પૈસા. પછી મેહને દુકાન માંડી. રેતીને ખાંડ બનાવી, કાદવને ગાળ અનાન્યા;