પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૬)

૫૬ નાના નાના કાંકરા તે સાકર. પછી કેશવ દુકાને માલ લેવા આવ્યેા. કેશવ—તમારે ત્યાં ખાંડ છે ? ખાંડ કેમ શેર આપી માહનજી, ખાંડ ચાર આને શેરછે. કેટલી આપું? કેશવ—મને પાશેર ખાંડ આપા અને નવટાંક ગાળ આપે. મેહને ત્રાજવાંથી તે ચીને તાળી આપી. તે બરાબર તાળતા હતા. બધી ચીજો વેચાઈ ગઈ ત્યાં સુધી મેહન દુકાને બેઠા. પછી કેશવે દુકાન માંડી અને મેહન તેને ત્યાં બધું લેવા આવ્યેા.