પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પાઠ ૩૧મો બકરી નવનીત—રસિકભાઈ, જીએ પેલાં અકરીનાં બચ્ચાં કેવા કુદકા મારે છે ! રસિકનવનીત, જો પેલું બચ્ચું ઊછળી ઊભું થયું! જો પેલું બીજું બચ્ચુ પણ ઊછળી ઊભું થયું ! હવે અને માથાં લડાવે છે. અને કેવી ટક્કર લે છે! નવનીત—પેલું બચ્ચું' કેવું એ એ કરે છે ! એ શા માટે બેબે કરે છે?