પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૮)

૫૮ રસિકએની મા પાસે નથી તેથી તેને એએ કરી એ બેલાવે છે. નવનીત——આ બચ્ચાનું શરીર કેવુ સુવાળુ' છે! મને એની જોડે રમવું બહુ ગમે છે. રસિકનવનીત, જો પેલુ કૂતરું મકરીને કરડવા આવે છે. આપણે જોઇએ, હવે અકરી શું કરે છે? નવનીત—અકરી કાંઈ નાસી જતી નથી. એ તેા સામી થાય છે, અને નીચી વળી કૂતરાને શીંગડું મારે છે. રસિકભાઈ, જુએ! પેલા માણસ બકરીને દુહે છે, બકરીનું દૂધ કેવું લાગે! રસિક—નવનીત, મેં બકરીનું દૂધ પીધું છે. એ તે જરા ખારું લાગે.