પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૫૯)

૫ નવનીત—રસિક, આપણા ગાંધીજી બકરીનું જ દૂધ પીએ છે ખરું ? રસિકહા. નવનીત—રસિકભાઈ, બકરી શું ખાતી હશે ? રસિક એ ઝાડના પાલા ખાય છે. નવનીત—પાલા એટલે શું? રસિક—પાલા એટલે પાંદડાં અને કુમળી ડાળીએ. બાવળ, આકડા, ખરસાણી, પીપળા, પીપર એ બધાંયે ઝાડનાં પાન બકરી ખાય. નવનીત—રસિકભાઈ, જુઓ તા ખરા, પેલી અકરી કચાં ચડી ગઈ છે! એ ટેકરી પરથી પડી નહિ જાય ?