પૃષ્ઠ:Gujarati Paheli Chopdi Pt.1.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
(૬૦)

રસિકના ભાઈ, અને તા ટેકસ- ટેકરી ઉપર ચડતાં આવડે છે. એ મહુ સાચવીને પેાતાના પગ ગાઠવે છે. પાઠ ૩રમો બકરીનું અચ્ જો પેલુ બકરીનુ બચ્ચું, વાંકી ડાકે દમ હમ કે, રે પેલી બકરી મા એની, એ એ એ એ કરતુ એ તે, માતા આવે ત્યારે કેવું, ધાવી પાછુકૂદકા મારે, હું પણ મારી માને દેખી, આ, ખા કરતા વહેલા તેની, ફૂંદકુંદ Ăદકા મારે; હરખાઈ શું ભારે. પાસે ન હેાય જ્યારે; બૂમા પાડે ત્યારે. અચમચ કરતુ ધાવે; કેવા હરખ જ આવે હૈયામાં હરખાઉં; પાસે ઢાડી જાઉં. અમરદાર